ગ્રાન્ટ શાખા

પરિપત્રો
 • ગ્રાન્ટ ઇન એઇડ કોડના સુધારા/ સૂચનો/પરીપત્રો વગેરે કરવા.
 • નવી ગ્રાન્ટ નીતિની તમામ કામગીરી.
 • બિન સરકારી માધ્ય/ ઉ.મા શાળાઓને નીચે મુજબની ગ્રાન્ટની ફાળવણી કરવી બીલો બનાવી તિજોરીમાં દાખલ કરી ચેકો મેળવવા અને વિતરણ કરવા.
  • નિભાવ ગ્રાન્ટ
  • એડજસ્ટમેન્ટ ગ્રાન્ટ
  • ટોકન ગ્રાન્ટ
  • સાધન સામગ્રી
  • વ્યવસાયલક્ષી શાળા ગ્રાન્ટ
  • ખાસ ગ્રાન્ટ કે અન્ય ગ્રાન્ટ
 • શાળાઓ તેમજ માન્ય સંસ્થાઓ પાસેથી પગાર ખર્ચ સહિતના અંદાજો માંગવા, અંદાજપત્ર તૈયાર કરવું અને મંજૂરી અર્થે વડી કચેરીએ મોકલવું અને તેની નોંધણી રાખવી.
 • વિવિધ ગ્રાન્ટની ચૂકવણીના અધતન રાખવા અને નિયમિત નિભાવવા.
 • ગ્રાન્ટ ઇન એઇડ કોડની કલમ-૯૦ (૨) ની જોગવાઈ મુજબ શાળાઓ પાસેથી ઉપજ ખર્ચની ફાઈલો (ગ્રાન્ટ ગણતરી માટે) મંગાવવી અને ગ્રાન્ટ ગણતરી સમય મર્યાદા મા કરાવવી અને તેનું રજીસ્ટર ઉચ્ચશિક્ષણ કમિશ્નરશ્રીની કચેરીના તા. ૧૭/૭/૧૯૯૨ ના પરીપત્રની જોગવાઈ પ્રમાણે નિભાવવું અને અધતન રાખવું
 • વિવિધ પ્રકારની વસુલાત
  • ઓવર પેમેન્ટ
  • ગ્રાન્ટ ગણતરીમાં થયેલ અમાન્ય રકમ
  • ડી.ઇ.ઓડિટ
  • એ.જી.ઓડિટ
  • વ્યવસાયલક્ષી પ્રવાહ બંધ થતાની રીકવરી વગેરે જીવી વસુલાત શાળાઓ પાસેથી ગ્રાન્ટ આપતી વખતે વસુલાત કરવી.
 • એ.જી. ઓડિટ ફાઈલોના જવાબો કરવા અને ઓડિટ પારાઓનો નિકાલ કરાવવો.
 • ખાતાકીય ઓડિટના જવાબો કરવા અને ઓડિટ પારાઓનો નિકાલ કરાવવો.
 • નવી મંજૂર થયેલ શાળાઓને સીધા પગાર યોજનામાં સમાવવા અંગેની કામગીરી.
 • ફી વિકલ્પ માંગણી કરતી શાળાઓ અંગેની કામગીરી.
 • ચાર્જ એલાઉન્સ