માધ્યમિક/ઉ.મા શાખા

 • બિન સરકારી માધ્યમિક/ઉ.મા શાળાઓની ભરતી અંગેની કાર્યવાહી.
 • એન.ઓ.સી. આપવા.
 • નિમણૂકની પસંદગીની બહાલી આપવી.
 • બિન સરકારી માધ્યમિક તથા ઉ.મા શાળાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી અંગે મસ્ટર અને રોસ્ટર રજીસ્ટરોની નિભાવણી.
 • રાજીનામાં મંજૂર કરવા અંગેની કામગીરી.
 • ફાજલ કર્મચારીઓની યાદી મુજબ રજીસ્ટરની નિભાવણી, અને જરૂરિયાતવાળી શાળાઓને ફાળવણી.
 • શાળાઓ તરફથી નિયમોનો ભંગ કર્યે શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી તા.21/5/2004 ના ઠરાવ મુજબ કરવી કર્મચારી હાજર ન થાય તો રક્ષણ રદ કરવા અંગેની કાર્યવાહી કરવી.
 • જી.આઈ.ઓ. 55% મુજબ પછાતવર્ગની ટકાવારી ની માહીતી અંગેની કામગીરી.
 • અન્ય જિલ્લામાંથી ફાજલ સેળમાથી આવતા ફજલોના પત્રવ્યવહાર, ફાળવણીની કામગીરી.
 • શાળાઓને લગતા કાયમી હુકમોના ફાઇલની જાળવણી.
 • બહાલી રજીસ્ટર, નિયત થયેલ દફ્તર ઉપરના રજીસ્ટરોની જાળવણી.
 • શાળા બંધ થતાં. તેનો વહીવટ અન્ય શાળાને સોંપવા અંગેની કામગીરી.
 • એડહોક બહાલીને ગ્રાન્ટના હેતુ માટે પ્રમાણિત કરાવવા અંગેની કામગીરી.
 • વર્ગ ઘટાડાની સુનાવણી, ફાજલ જાહેર કરવા છુટા કરવા, સમાવવા અને સુનાવણી ની કાર્યવાહી

About the Author

weblive