શાખા

પરિપત્રો

 • ઇ.ડે.એન 23 યોજના અંગે આદિજાતિ બિન આદિજાતિ વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓને એવોર્ડ આપી શિષ્યવુત્તિ મંજુરી કરવી અને ચેક ઇસ્યુ કરવા.
 • ઇ.ડી.એન 26 પ્લાન યોજના હેઠળ એ.વી.કોમર્સ પોલિટેકનિક એલેમ્બિક વિદ્યાલય ની કન્યાઓને મફત શિક્ષણ યોજના અંગે બિલ બનાવી ચેક ઇસ્યુ કરવો.
 • કર્મયોગી તાલીમ કામગીરી.
 • પાઠ્યપુસ્તકો ની વહેચણી કરવી (આદિજાતિ-બિન આદિજાતિ વિસ્તારની શાળાઓ)
 • પ્રયોગના શાળાઓના સાધનો માટેની કામગીરી.
 • ધોરણ-8 મા નવીન પ્રવેશ મેળવેલ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવા અંગેની તમામ કામગીરી કરવી (આદિજાતિ-બિન આદિજાતિ વિસ્તારની શાળાઓ)
 • આદિજાતિ વિસ્તારની સરકારી ઉ.મા વિજ્ઞાન પ્રવાહની કન્યાઓને કોચિંગ ક્લાસ ચલાવવા માટે ચેક ઇસ્યુ કરવા.
 • અનુસુચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સારી શાળા અને હોસ્ટેલ ખર્ચ માટે ગ્રાન્ટની માંગણી કરી શાળા પાસેથી બિલ માંગવી તિજોરીમાંથી ચેક મેળવી શાળાને મોકલવો.
 • અનુસુચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને સારી શાળા અને હોસ્ટેલ ખર્ચ માટે ગ્રાન્ટ માંગણી કરી શાળા પાસેથી બિલ માંગવી તિજોરીમાંથી ચેક મેળવી શાળાને મોકલવો.
 • નીરોગી બાળવર્ષની માહીતી વડી કચેરીને મોક્લવાની કામગીરી.
 • જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારીની કચેરીને વડોદરાને ત્રિમાસિક પ્રગતિ અહેવાલ મિકલવો.
 • જિલ્લા આયોજન એકમની કચેરી વડોદરાને માસીક પ્રગતિ અહેવાલ મોકલવો.
 • પ્રયોજના વહીવટદાર કચેરી છોટાઉદેપુર તરફથી ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના છોટાઉદેપુર, પાવીજેતપુર, કવાંટ, નસવાડી તલકા ઓમાંથી આવેલ દરખાસ્તો અંગેની કામગીરી.
 • આયોજન મંડળ તરફથી મંજૂર થયેલ સંસદ સભ્ય/ધારા સભ્યની ગ્રાન્ટ અન્વયે કામગીરી.
 • તકેદારી અધિકારીની કચેરી વડોદરાને વિદ્યા સાધના યોજના હેઠળ અનુસુચિત જન જાતિની કન્યાઓને સાઇકલ સહાય અંગેની માહિતી.
 • વિવિધ મિટિંગો અંગેના માહિતી પત્રકો તૈયાર કરી મોકલવા.
 • પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી તરફથી આવતા વિવિધ પુરસ્કારોના ડી.ડી નું વિતરણ કરવાની કામગીરી.
 • હડિયા ખંડી સંસ્કૃત પાઠશાળા નિભાવ અનુદાનનું બિલ બનાવી ચેક ઇસ્યુ કરવા.
 • સંસ્કૃત પાઠશાળાના ક્રમિક વર્ગ તથા વધારના વર્ગની દરખાસ્તો વડી કચેરીને મોક્લવાની કામગીરી.
 • ત્રીસ વિકશીલ તાલુકા અંતર્ગત કામગીરી.