
ગ્રાન્ટ શાખા
ગ્રાન્ટ ઇન એઇડ કોડના સુધારા/ સૂચનો/પરીપત્રો વગેરે કરવા. નવી ગ્રાન્ટ નીતિની તમામ કામગીરી. બિન સરકારી માધ્ય/ ઉ.મા શાળાઓને નીચે મુજબની ગ્રાન્ટની ફાળવણી કરવી બીલો બનાવી તિજોરીમાં દાખલ કરી ચેકો મેળવવા અને વિતરણ કરવા. નિભાવ ગ્રાન્ટ એડજસ્ટમેન્ટ ગ્રાન્ટ ટોકન ગ્રાન્ટ સાધન …
Read Moreહિસાબી અધિકારીને સોંપવામાં આવેલ ફરજો/સત્તાઓ
કચેરીના કર્મચારીઓના પગાર અને ભથ્થા, બીજા લ્હેણા અને જી.પી.એફ, વાહન પેશગી, મકાન પેશગી વગેરે અંગેના બિલ ઉપર કચેરીના વડા વતી સહી કરતાં અધિકૃત કરવામાં આવે છે.
Read More