મહેકમ શાખા

  કચેરીના/તબાની તમામ કચેરીઓના સરકારી કર્મચારીઓ અધિકારીશ્રીઓની બદલી,બઢતી, રજા, ઇજાફા, પગાર બાંધણી, સેવાપોથી, ઉચ્ચતર પગાર ધોરણ મિલકત ના પત્રકો વિગેરે કામગીરી કચેરીના/તબાની તમામ કચેરીની ચાલુ હંગામી જગ્યાઓની મુદત વધારવા/નવી જગ્યા ઉભી કરવા અંગેની કામગીરી કચેરીના વહીવટી/ખાતાકીય નિરીક્ષણ અંગેની કામગીરી સંકલન …

Read More

Branch (Complain)

All the secondary and higher secondary cases GUJARAT HIGH-COURT. Gujarat Secondary education Tribunal. Gujarat Higher Secondary education Tribunal. Local civil court cases Taluka court cases. In all above cases respective works like parawise remarks, to remain present in dates, to …

Read More

પેન્શન અને ઉચ્ચતર પગાર ધોરણ શાખા

વયનિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો સ્વૈચ્છિક નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો અવસાન થતાં કર્મચારીઓના પેન્શન કેસો રીવાઇઝ પેન્શન કેસો બઢતી મળતા પગાર ફિકસેશન. ઉચ્ચતર પગાર ધોરણ ફિકસેશન. છેલ્લા પગારના પ્રમાણપત્રો મા પ્રતિહસ્તાક્ષર (L.P.C) રહેમરાહે નોકરીની દરખાસ્તો વડી કચેરીને મોકલવી. રજા મંજૂરી રાષ્ટ્રીય …

Read More

રજીસ્ટરી શાખા (ઘ-1)

  કચેરીમાં આવતી તમામ પ્રકારની સરકારી/બિન સરકારી પત્રોની નોંધણી. ઉપરોક્ત પત્રોની નીચે જણાવેલ રજીસ્ટરોમાં પુન: નોંધણી ધારાસભ્ય/સાંસદ સભ્યોના પ્રશ્નોનું રજીસ્ટર વિધાનસભા પ્રશ્નોનું રજીસ્ટર માન. મંત્રીશ્રીઓના પ્રશ્નોનું રજીસ્ટર અર્ધસરકારી પત્રોનું રજીસ્ટર પત્રોની નોંધણી થયા બાદ પત્રના નંબરો ચઢાવી જે તે દફતરે …

Read More

જી.પી.એફ. શાખા

બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવ વર્ધિત પેન્શન યોજના અંતર્ગત સી.પી.એફ. ખાતા ખોલવાવાની કામગીરી બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નવ વર્ધિત પેન્શન યોજના અંતર્ગત સી.પી.એફ. ખાતા ની વાર્ષિક એકાઉન્ટ સ્લીપો વિતરણ કરવાની કામગીરી બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક …

Read More