Skip to content
-
- વય નિવૃત પછીના સ્કૂલના કર્મચારીઓના રજા રોકડ તેમજ રજા રોકડ તફાવત ના બિલ મંજૂર કરવા.
- શાળામાં ફજર બજાવતા કર્મચારીઓના મેડિકલ, રીએસએસમેન્ટના બિલ મજૂર કરવા/10,000 થી વધારે રકમના પ્રિ.ઓડિટના વડી કચેરી ખાતે મંજૂર કરાવી અત્રે મંજૂર કરવાની કામગીરી.
- શાળામાં ફરજ બજાવતા કર્મચારીઓના એલ.ટી.સી.બિલ મંજૂર કરવાની કામગીરી.
- શાળામાં ફરજ બજાવતા પરંતુ ચાલુ નોકરીએ અવસાન થતાં જુથ વીમાના કલેઇમની ફાઇલ મંજૂરી અર્થે એલ.આઈ.સી.ઓફિસે મોકલવાની કામગીરી.
- શાળામાં ફરજ બજાવતા નિયમિત થયેલ કર્મચારીઓના એપેડીક્ષ II માં જરૂરી અત્રેની કચેરીના DEO ના પ્રતિ હસ્તાક્ષરની કામગીરી.
- જુથ વીમાના બેંકમાં ભરેલ નાણાની કેસબુક લખવાની કામગીરી
- આર્ય કન્યા મહાવિદ્યાલય ઇટોલા સંસ્થાના પગાર બિલ મંજૂર કરવા તેમજ (રજા રોકડ, તફાવત) મંજૂર કરવાની કામગીરી
- એમ.સી.પેટલ સ્ત્રી અધ્યાપન છોટાઉદેપુર તથા વસંતબાલ અધ્યાપન મંદિર વડોદરાના પગારબિલ મંજૂર કરવા તેમજ (રજા રોકડ, તફાવત) મંજૂર કરવાની કામગીરી.
- એમ.સી.પટેલ સ્ત્રી અધ્યાપન સંલગ્ન શારદામણી પ્રા.શાળાના પગાર બિલ (રજા રોકડ, તફાવત) વિગેરે કામગીરી
- ખર્ચ પત્રકો તૈયારકરી મોકલવાની કામગીરી
- અંદાજો તૈયાર કરવાની (ચાર સંસ્થાના)
પગારની વધારાની કામગીરી
- ઇન્ડેક્ષ ટુ બી ગાંધીનગરની પગાર ના ડેટા ફોર્મ આપવાના તેમજ ચેકલીસ્ટનું પગારબિલ તૈયાર કરાવવી બિલ અંગેની કચેરીએ લાવવાની કામગીરી
- બિલ સરકારી માધ્યમિક, ઉ.મા શાળાના કર્મચારીઓના પગારબિલના ડેટા કેમ્પ અંગેની કામગીરી ફાળવેલ તાલુકા સંખેડા, છોટાઉદેપુર, કવાંટ, પાવીજેતપુર
- પગાર બિલની ઓનલાઈન કામગીરી
- સીપીએફ ની સુધારા/વધારાની એન્ટ્રીઓ કરવાની