ગ્રાન્ટ શાખા
ગ્રાન્ટ ઇન એઇડ કોડના સુધારા/ સૂચનો/પરીપત્રો વગેરે કરવા. નવી ગ્રાન્ટ નીતિની તમામ કામગીરી. બિન સરકારી માધ્ય/ ઉ.મા શાળાઓને નીચે મુજબની ગ્રાન્ટની ફાળવણી કરવી બીલો બનાવી તિજોરીમાં દાખલ કરી ચેકો મેળવવા અને વિતરણ કરવા. નિભાવ ગ્રાન્ટ એડજસ્ટમેન્ટ ગ્રાન્ટ ટોકન ગ્રાન્ટ સાધન સામગ્રી વ્યવસાયલક્ષી શાળા ગ્રાન્ટ ખાસ ગ્રાન્ટ કે અન્ય ગ્રાન્ટ શાળાઓ તેમજ માન્ય સંસ્થાઓ પાસેથી પગાર […]
Continue Reading