Skip to content
- પોતાની શાળા સંકૂલ હેઠળ આવતી બિન સરકારી માધ્યમિક અને ઉ.મા શાળાઓનું નિરીક્ષણ.
- શાળાઓમાં આકસ્મિક તપાસ કરી ગેરરીતીઓ/અનિયમિતતાઓ અંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનું ધ્યાન દોરવું.
- અનુદાનિત શાળાઓમાં કર્મચારીઓની ઉચ્ચતર પગાર ધોરણની બઢતી સમિતીમાં કામગીરી કરવી.
- નવી શાળાઓ માટે વર્ગ વધારવા/ઘટાડવા માટે સ્થળ તપાસ કરવી.
- ફરિયાદ સંદર્ભે સ્થળ તપાસ કરવી.
- જાહેર પરીક્ષાઓની કામગીરી કરવી
- જિલ્લા શિક્ષણાધિકારી સોંપે તે તમામ કામગીરી કરવી.
- કર્મયોગી તાલીમ અંગેની કામગીરી કરવી.
- એનીમિયા તાલીમ અંગેની કામગીરી કરવી.
- આર.એમ.એસ.એ અંતર્ગત કામગીરી કરવી.