હિસાબી અધિકારીને સોંપવામાં આવેલ ફરજો/સત્તાઓ પરિપત્રો November 13, 2017amrelideo કચેરીના કર્મચારીઓના પગાર અને ભથ્થા, બીજા લ્હેણા અને જી.પી.એફ, વાહન પેશગી, મકાન પેશગી વગેરે અંગેના બિલ ઉપર કચેરીના વડા વતી સહી કરતાં અધિકૃત કરવામાં આવે છે.