રજીસ્ટરી શાખા (ઘ-1)

પરિપત્રો

 

 • કચેરીમાં આવતી તમામ પ્રકારની સરકારી/બિન સરકારી પત્રોની નોંધણી.
  • ઉપરોક્ત પત્રોની નીચે જણાવેલ રજીસ્ટરોમાં પુન: નોંધણી

  • ધારાસભ્ય/સાંસદ સભ્યોના પ્રશ્નોનું રજીસ્ટર
  • વિધાનસભા પ્રશ્નોનું રજીસ્ટર
  • માન. મંત્રીશ્રીઓના પ્રશ્નોનું રજીસ્ટર
  • અર્ધસરકારી પત્રોનું રજીસ્ટર
 • પત્રોની નોંધણી થયા બાદ પત્રના નંબરો ચઢાવી જે તે દફતરે વહેચણી કરવી